ચાકમાત્રા ના સિદ્ધાંતો પર કામ કરતાં ભૌતિક ત્રાજવા માં, જ્યારે ડાબા પલ્લાંમાં $5\, mg$ વજન મૂકવામાં આવે છે ત્યારે ત્રાજવાની દાંડી સમક્ષિતિજ થાય છે. બંને ખાલી પલ્લાં સમાન દળ ના છે. તો નીચેનામાથી શું કહી શકાય ?
દાંડીનો ડાબો ભાગ જમણા ભાગ કરતાં લાંબો છે.
દાંડીના બંને બાજુ ના ભાગ સમાન છે
દાંડીનો ડાબો ભાગ જમણા ભાગ કરતાં ટૂંકો છે.
આ ત્રાજવા દ્વારા વજન કરતાં દરેક વસ્તુ તેના વાસ્તવિક વજન કરતાં હલકી જણાય છે.
દઢ પદાર્થના સંતુલન માટેની શરત લખો.
$M $ દળ અને $R$ ત્રિજ્યાનો ઘન નળાકાર સમક્ષિતિજ સ્થિતિમાં મૂકેલો છે. બે દોરી નળાકારની ફરતે વીટાળેલી છે. જેમ દોરીના વળ ઉકલતા જાય તેમ દોરીમાં તણાવ અને નળાકારનો પ્રવેગ શોધો.
$5$ મી ત્રિજ્યા ધરાવતી તકતી $10\, rad / sec$ની કોણીય ઝડપથી કરે છે, $2\, kg$ના બ્લોકને તકતી પર મૂકવામાં આવતા બહાર ફેંકાઈ નહીં તે માટે અક્ષથી અંતર શોધો. બ્લોક અને તકતી વચ્ચેનો ઘર્ષણાંક $\mu_{ k }=0.4$ છે.(સેમી માં)
$'l'$ લંબાઈના સળિયાને શિરોલંબ અક્ષ સાથે એક છેડાને જોડેલો છે,અક્ષ એ $w$ કોણીય ઝડપથી કરવાનું શરૂ કરે ત્યારે સળિયા અક્ષ સાથે $\theta$ ખૂણો બનાવે છે, દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને સમક્ષિતિજ અને શિરોલંબ બળ $F_{H}$ અને $F_{V}$ દ્વારા મળતું ટોર્ક દ્વારા કોણીય વેગમાનનો ફેરફારનો સમયદર $\frac{ m \ell^{2}}{12} \omega^{2} \sin \theta \cos \theta$ મળે છે.તો $\theta$નું મૂલ્ય ..... .
એકસમાન દળ ઘનતા ધરાવતા પાતળા સળીયામાંથી $L- $આકારની એક વસ્તુ બનાવવામાં આવે છે જેને દોરી વડે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લટકાવવામાં આવી છે. જો $AB = BC$ હોય અને $AB$ થી અધોદિશામાં બનતો કોણ $\theta $ હોય તો